ગુજરાતી સાહિત્યના વારસાનું ડિજિટલ સંવર્ધન
ઈ-પુસ્તકો
એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને જાળવી રાખવા અને તેને વિશ્વભરના વાચકો માટે સુલભ બનાવવા માટે સમર્પિત છે. અમારું લક્ષ્ય અલભ્ય, શાસ્ત્રીય (ક્લાસિક) અને સમકાલીન કૃતિઓને ડિજિટાઇઝ કરવાનું છે, જેથી તે નિરંતર જીવંત રહી શકે. અમારો ઉદ્દેશ ગુજરાતી જ્ઞાન માટેના વૈશ્વિક વાચકવર્ગને વિસ્તૃત કરવાનો અને તેને આવનારી પેઢીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે.
નવી ઇબુક્સ
બધા જુઓનવી ઓડિઑબુક
બધી ઓડિઑબુકસ
કાલાપી
કાશ્મીરનો પ્રવાસ, ૧૮૯૨
'સંચયન' નો તાજેતરનો અંક
બધા અંક જુઓ
સંચયન - 53
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
સંપૂર્ણપણે ફ્રી અને ખુલ્લો પ્રવેશ
કોઈપણ ઉપલબ્ધ પુસ્તક, ઓડિયોબુક્સ અથવા પરદેશી પુસ્તકોનાં ઓડિયો સારાંશ વિનામૂલ્યે ઉપલબ્ધ – ગુજરાતી વાચકો અને વિદ્યાર્થીઓ માટેની ડિજિટલ લાઇબ્રેરી.
વ્યાપક ગુજરાતી સાહિત્યનું એકત્રીકરણ
૧૮મી સદીના ક્લાસિક્સથી લઈને આધુનિક કૃતિઓ, વિવેચન, સામયિકો, દુર્લભ હસ્તપ્રતો અને શૈક્ષણિક ગ્રંથો સુધી — એકત્ર દરેક વસ્તુને એક ડિજિટલ છત નીચે લાવે છે.
ઉચ્ચ ગુણવત્તાનું ડિજિટાઇઝેશન
પુસ્તકોને સ્કેન કરીને, OCR પ્રક્રિયા દ્વારા યુનિકોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી વાંચવા, શોધવા અને વિવિધ ઉપકરણોમાં દીર્ઘકાલીન સંરક્ષણ શક્ય બને.
આજના વાચકો માટેનું પ્લેટફૉર્મ
મોબાઇલ-ફ્રેન્ડલી ગુજરાતી સાહિત્યને વાચવા-સાંભળવા માટેની પ્રસ્તુતિ
સ્વયંસેવક બનો
ડિજિટાઇઝેશન, ભાષાંતર, ક્યુરેશનમાં ફાળો.
સ્પોન્સર બનો
સ્ક્કૅનિંગ અથવા સર્વર ખર્ચ સ્પોન્સર કરો.
સૂચન મોકલો
ઇ-મેઇલ દ્વારા સૂચન, સુધારા મોકલો.
શેર કરો
સોશ્યલ મીડિયા પર શેર કરો.