મીનલ દવે

સંપાદક

• ગુજરાતી વિષયના અધ્યાપન સાથે ૩૯ વર્ષથી સંકળાવાનું બન્યું છે.

• વાચન અને પ્રવાસ મુખ્ય રસનાં ક્ષેત્રો

• વાર્તાસંગ્રહ : ‘ઓથાર’

• સંશોધન ગ્રંથ : ‘સાહિત્ય : સમાજનો આયનો’

• સંપાદન : યશવંત પંડ્યાનાં એકાંકીઓ (સતીશ વ્યાસ સાથે)

• થોડા અનુવાદો, વિવેચનલેખો, હાસ્યલેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત

• વિવિધ પરિસંવાદોમાં વક્તવ્યો આપવાનું બન્યું છે.

મીનલ દવે દ્વારા અન્ય પુસ્તકો

  • મનોહર ત્રિવેદીની વાર્તાઓ
    book icon

    ઇબુક

    મનોહર ત્રિવેદીની વાર્તાઓ

    સંપાદક: મીનલ દવે