Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

વિજ્ઞાનવિચાર

પોપટલાલ ગોવિંદલાલ શાહ


વિભાગ : વિજ્ઞાન

મૂળ ૧૯૨૬માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ (હાલની ગુજરાત વિદ્યાસભા) છાપેલાં પુસ્તકની આ સંવર્ધિત ત્રીજી આવૃત્તિ ગુજરાત સંશોધન મંડળે ૧૯૪૭માં છાપી છે જેમાં નવી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જૂની માહિતી કાઢી નાંખી છે તેમ જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નોની નવેસરથી છણાવટ કરવા માટે તેવા પ્રકરણો પણ કાઢી નાંખ્યા છે. આ પુસ્તક બોમ્બે યુનિવર્સિટીએ પાઠ્યપુસ્તક તરીકે પસંદ કર્યું હતું.[1] સુઘડ વિચારધારામાં પ્રસ્તુત વિજ્ઞાન વિશેનું આ પુસ્તક તત્કાલીન સંજોગોમાં અત્યંત ઉપયોગી સાબિત થયું હોવું જોઈએ.

 

[1] ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’, સંયોજક: પોપટલાલ ગોવિંદલાલ શાહ, ગુજરાત સંશોધન મંડળ, મુંબઈ, ૧૯૪૯, પા. ૬

author

પોપટલાલ ગોવિંદલાલ શાહ

વધુ જાણો

પોપટલાલ ગોવિંદલાલ શાહ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો