Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો

ચન્દ્રકાન્ત ટોપીવાળા


સાહિત્ય અકાદમી દિલ્હી ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણી હેઠળ ‘દલપતરામ’ ઉપર લઘુપ્રબંધ તૈયાર કરવાનું નિમંત્રણ મળેલું અને એ નિમંત્રણના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે મારો લઘુપ્રબંધ ‘દલપતરામ’ ૨૦૦૨માં પ્રકાશિત કર્યો છે, એ દરમ્યાન દલપતરામ સાથેનો સમાગમ ફળદાયી હતો. પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ નિમિત્તે ફરીને દલપતરામ સાથે સમાગમ કરાવી આપ્યો એનો ઓર આનંદ છે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

author

ચન્દ્રકાન્ત ટોપીવાળા

વધુ જાણો

ચન્દ્રકાન્ત ટોપીવાળા રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો