Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

સ્વરૂપસન્નિધાન

સુમન શાહ


વિભાગ : વિવેચન

૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડેશન’ પર ઑનલાઈન ફ્રી રજૂ કરતાં આનન્દ થાય છે.

 

સામગ્રી :

          સાહિત્યસ્વરૂપસિદ્ધાન્ત પુનર્વિચાર ભણી : સુમન શાહ.

 

સાહિત્યસ્વરૂપ અને તેના લેખક આ મુજબ છે :

          ફાગુ : બળવંત જાની

          આખ્યાન : પ્રસાદ બ્રહ્મભટ્ટ

          પદ્યવાર્તા : વિનોદ જોશી

          ખંડકાવ્ય : જયદેવ શુક્લ

          ઊર્મિકાવ્ય : ચિમનલાલ ત્રિવેદી

          સૉનેટ : રવીન્દ્ર ઠાકોર

          મત્લઅથી મક્તઅ સુધી : ચિનુ મોદી

          નાટક : સુભાષ શાહ

          એકાંકી : રમણ સોની

          નવલકથા : રમેશ ઘ. ઓઝા

          ટૂંકીવાર્તા : વિજય શાસ્ત્રી

          આત્મકથા : સતીશ વ્યાસ

          જીવનકથા : મણિલાલ પટેલ

 

દરેક સાહિત્યસ્વરૂપ વિશે અન્ય વિદ્વાનોના લેખોમાંથી ઉપકારક સામગ્રીના અંશો આ સમ્પાદનની વિશેષતા છે.

— 
સુમન શાહ

 

 

 

author

સુમન શાહ

વધુ જાણો

સુમન શાહ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો