Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

કાવ્યપદ

સુમન શાહ


વિભાગ : વિવેચન

કાવ્યપદ / સુમન શાહ

કાવ્યસમીક્ષાના ૪૫ લેખો : ડેમિ પૃ ૩૪૪ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૦૨ : એકત્ર ફાઉન્ડેશન પ્રકાશન, ડિસેમ્બર ૨૦૨૩.


ભાષાપદ નાટ્યપદ રચે, કથાપદ રચે, એમ કાવ્યપદ પણ રચે. ૧૯૬૨થી ૨૦૦૦ સુધીના આ ૪૫ લેખોમાં મારી ૩૮ વર્ષની કાવ્યસમીક્ષાનો એક ગ્રાફ છે, વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે.


જે કવિતાઓ કાવ્યો કે કવિઓ વિશે લખ્યું છે, એનો લગીરેક નિર્દેશ કરું :
મણિલાલ ન. દ્વિવેદી, ઉદ્ધવસંદરેશને લગતાં કાવ્યો. રૂપસુંદરકથા, પાબ્લો નેરુદા, રામ્બો, બૉદ્લેર, મલાાર્મે, વાલેરી, રવીન્દ્રનાથ, નર્મદ, પ્રેમાનંદ, દયારામ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, વનલતાસેન, ઇતરા.


નવી નવી કવિતા, આધુનિક કવિતા, નૉંધારી કવિતા (આઠમા દાયકાની કવિતા).


આસ્વાદ- રાજેન્દ્ર શાહ, રાધેશ્યામ શર્મા, એક યુગોસ્લાવ કવિતા. ‘શાન્ત કોલાહલ’ વિશે કાવ્યપરિચર્યા. વગેરે વગેરે…

— સુમન શાહ

author

સુમન શાહ

વધુ જાણો

સુમન શાહ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો