વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —
- સુન્દરમ્
- નિરંજન ભગત
- પ્રિયકાન્ત મણિયાર
- ઉશનસ્
- જયન્ત પાઠક
- ચંદ્રકાન્ત શેઠ
- રમેશ પારેખ
- બાલમુકુન્દ દવે
- ઝવેરચંદ મેઘાણી
- નલિન રાવળ
- ન્હાનાલાલ
- ઉમાશંકર જોશી
- રાજેન્દ્ર શાહ
- પ્રહ્લાદ પારેખ
- લાભશંકર ઠાકર
- રાવજી પટેલ
- ચિનુ મોદી
- વેણીભાઈ પુરોહિત
- મનહર મોદી
- હરિકૃષ્ણ પાઠક
- મકરન્દ દવે
- શૂન્ય પાલનપુરી
- માધવ રામાનુજ
- હરીન્દ્ર દવે
- પન્ના નાયક
- ગુલામમોહમ્મદ શેખ
- હસમુખ પાઠક
- કૃષ્ણલાલ શ્રીધરાણી
- રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’