Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર

બુદ્ધદેવ બસુ


૧૯૬૨ના માર્ચમાં તત્કાલીન બોમ્બે યુનીવર્સીટીના નિમંત્રણથી રવીન્દ્ર-જન્મ-શતાબ્દી નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો પાંચ ભાગમાં ‘ટાગોર: પોર્ટ્રેટ ઓફ અ પોએટ’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં હતાં. તેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. કવિ રવીન્દ્રનાથનું આટલું ગહન (છતાં સંક્ષિપ્ત!) વિશ્લેષણ અન્યત્ર જોવામાં આવ્યું નથી. અહીં રવીન્દ્રનાથનાં કાવ્ય સાહિત્યના જાણકાર માટે એક નવી દિશા ખુલી જાય છે અને આગંતુક માટે રવીન્દ્રનાથનાં કાવ્ય સાહિત્ય માટે જિજ્ઞાસા.

author

બુદ્ધદેવ બસુ

વધુ જાણો

બુદ્ધદેવ બસુ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો