Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

રખડુ ટોળી

ગિજુભાઈ બધેકા


વિભાગ : બાળ સાહિત્ય

1923માં લખાયેલી નીલની લાંબી વાર્તાનો ગિજુભાઈએ માત્ર 5 વર્ષ પછી કરેલો સરળ રસિક અનુવાદ તે આ 'રખડુ ટોળી’.

આ વાર્તામાં શિક્ષક એના પાંચ કિશોર વિદ્યાર્થીઓને તથા મિત્ર પિક્રૅફ્ટને એક વાર્તા કહે છે. એમાં બાળકો માત્ર વાર્તા સાંભળનાર શ્રોતાઓ જ નથી, વાર્તામાં ભાગ લેનાર પાત્રો પણ છે– એવી લાક્ષણિક ઢબે વાત કહેવાય છે. વાર્તા એટલે શિક્ષકે કહેલી કાલ્પનિક વારતા અને વચ્ચે વાતચીત એટલે બાળકોની એના પર મજાક-મસ્તી ભરેલી ટીકા-ટિપ્પણ. પુસ્તકમાં વારાફરતી આ વાર્તા અને વચ્ચે વાતચીત આવ્યા કરે છે પણ એ અટપટું બનવાને બદલે કંઈક નવી રીતે રસ પમાડનાર બને છે.

તો, આપણે શરૂ કરીએને?

ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા

વધુ જાણો

ગિજુભાઈ બધેકા રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...