Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

રિલ્કે

સુરેશ જોષી


વિભાગ : વિવેચન

સુરેશ જોષી કેટલાક સર્જકો વિશે છેક ૧૯૫૫થી લખતા રહ્યા હતા. જર્મન કવિ રેઇનર મારિયા રિલ્કે તો તેમના ખૂબ જ માનીતા કવિ.

અહીં રિલ્કેની કેટલીક કૃતિઓ અને સાથે સાથે સુરેશ જોષીએ રિલ્કે વિશે જે કંઈ લખ્યું હતું તેને ગ્રન્થસ્થ કરીને મૂક્યું છે. આ જર્મન કવિ વિશે વર્ષોથી સુરેશ જોષી વ્યાખ્યાનો આપતા રહ્યા હતા. ભારતની ઘણી બધી ભાષામાં રિલ્કેની કૃતિઓના અનુવાદો થયા છે. મૂળ જર્મનમાંથી ગુજરાતીમાં આ કૃતિઓના અનુવાદનો પ્રારંભ થવા માંડ્યો છે. આપણે આશા રાખીએ કે રિલ્કેની વિખ્યાત કૃતિઓના અનુવાદ થાય. રિલ્કે વિશે રાજકોટમાં સુરેશ જોષીએ આપેલું વ્યાખ્યાન આપણને રિલ્કેના જગતમાં વિહાર તો કરાવે જ છે.

શિરીષ પંચાલ

 

author

સુરેશ જોષી

વધુ જાણો

સુરેશ જોષી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો